અફઘાનિસ્તાન અપડેટઃ પંજશીરમાં તાલિબાન અને NRFના અલગ અલગ દાવા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 10:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન(Taliban) અને નેશનલ રજિસ્ટન્સ ફોર્સે( National Resistance Force ) અલગ અલગ દાવા કર્યા છે. તાલિબાને પંજશીર કબજો કર્યાનો દાવો કર્યો છે. તો અફઘાનિસ્તાનના NRFએ આ દાવાને ખોટો ગણાવ્યો છે.