અમેરિકા: એટલાન્ટામાં ગરબાની રમઝટ, કિર્તીદાન ગઢવીના લોક ગીતની ધૂમ
Continues below advertisement
ગુજરાતમાં નવરાત્રીની રાહ જોવાઈ રહી છે. ત્યારે અમેરિકાના એટલાન્ટામાં ગરબાની રમઝટ જોવા મળી છે. લોક ગાયક કિર્તીદાન ગઢવીએ ગરબાના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા. અહીં લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી.
Continues below advertisement