યુ.કે.માં 12 હજાર જેટલા નવા ઓમીક્રોનના કેસ નોંધાયા, જુઓ ગુજરાતી કેસ
Continues below advertisement
બ્રિટનમાં ઓમીક્રોનનો વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. યુ.કે.માં 12 હજાર જેટલા નવા ઓમીક્રોનના કેસ નોંધાયા છે. કેબિનેટમાં આકરા પ્રતિબંધ લગાવવા માટે વિચારણા હાથ ધરાઈ છે. ઓમીક્રોનની દહેશત વચ્ચે લોકોને નાતાલની ઉજવણી કરવા પર રોક લાગવા માટે પણ ચર્ચા હાથ ધરાઈ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Britain Gujarat News Celebration People Christmas ABP News State Virus ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Omicron Asmita Gujarati News ABP News