અસ્મિતા વિશેષ: બ્રિટનના શ્વાસ અધ્ધર કરતુ તોફાન
Continues below advertisement
બ્રિટનવાસીઓના શ્વાસ અધધ કરતા બરફના તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા છે. બ્રિટનમાં તોફાનનું આ ડબલ અટેક છે. 160 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું તોફાન. એક તરફ દરિયો ગાંડોતુર બન્યો છે તો બીજી તરફ બરફનું તોફાન સર્જાયું છે. ઘરોની છત અને ગાડીઓ પર બરફ જામ્યો છે. તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઠંડીના કારણે લોકો પરેશાન થઇ રહયા છે. અને તેમની તબિયત લથડી રહી છે. બરફના તોફાનના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે.
Continues below advertisement