અસ્મિતા વિશેષઃદરિયામાં તરતો મહેલ

Continues below advertisement

યુરોપિયન દેશમાં પ્રવાસીઓને એક ક્રુઝ આનંદની સફર કરાવે છે.આ ક્રુઝનું નામ MSC-સી વ્યૂ છે.જે એક પ્રકારે દરિયામાં ફરતું એક આખે આખું શહેર છે. જેમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં જીમ, ગેમઝોન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram