અસ્મિતા વિશેષ: આલીશાન મહેમાનગતિ
Continues below advertisement
ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલસની સફર કરવીએ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે. પેલેસ ઓફ વર્સેલસમાં હોટલ ખોલવામાં આવી છે. જેનું એક દિવસનું ભાડું દોઢ લાખ રૂપિયા છે.
Continues below advertisement