અસ્મિતા વિશેષઃ તાલિબાન પાકિસ્તાન ભાઈ-ભાઈ
Continues below advertisement
પાકિસ્તાન અને તાલિબાન એક થઈને આતંકના નવા અધ્યાયનો આરંભ કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાન તાલિબાનને છાવરી રહ્યું છે. પાકિસ્તાન તાલિબાનની ભાષા બોલે છે. પાકિસ્તાન તાલિબાનનું સૌથી મોટું સમર્થક છે.
Continues below advertisement