અસ્મિતા વિશેષ: કિલાઉવા જ્વાળામુખીમાં વિસ્ફોટ
Continues below advertisement
અસ્મિતા વિશેષ: આજે વાત પ્રચંડ જ્વાળામુખીની જેણે ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. અમેરિકાના હવાઈ ટાપુ પર સ્થિત કિલાઉવાનો જ્વાળામુખી ફરી ધગધગતો થયો છે અને તેણે ભયંકર લાવા ઓક્યો છે. આખરે કેવી રીતે ફાટે છે જ્વાળામુખી, શું હોય છે જ્વામુખી ફાટવા પાછળનું શું છે કારણ ? જ્વાળામુખી ફાટવાથી સ્થિતિ ડામાડોળ બને છે. કારણ કે પ્રચંડ લાવા પોતાનો રસ્તો કરે છે..પણ હવે વાત એ જ્વાળામુખીઓની જે ઈતિહાસના પાનામાં અંકિત થયા. એવા જ્વાળામુખી જેણે રીતસરનો હાહાકાર મચાવ્યો છે. ત્યારે જાણો વિશ્વના શક્તિશાળી જ્વાળામુખી વિશે.
Continues below advertisement