અસ્મિતા વિશેષ: પરમાણુ બોંબની પીડા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 10:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App6 ઓગષ્ટ 1945ના રોજ અમેરિકાએ (america) જાપાનના (japan) બે શહેર પર બોમ્બ (bomb) ફેંક્યા હતા. 6 અને 9 ઓગષ્ટના રોજ થયેલા આ નરસંહારને 76 વર્ષ પૂર્ણ થયા છે. બંને શહેરમાં બોમ્બબારી બાદ માત્ર તબાહી જ જોવા મળી હતી.