અસ્મિતા વિશેષઃ જળ “ક્રોધ”

Continues below advertisement

જાપાનમાં ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ છે. જાપાનના અટામી શહેરમાં લોકોના હોશ ઉડાવ્યા છે. વરસાદનો સામનો જાપાન ઘણા દિવસોથી કરી રહ્યું હતું. પરંતુ આ રીતે,, પહાડ પરથી તબાહી ત્રાટકશે તેનો અંદાજો કોઈને ના હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram