ચીનમાં ફરી કોરોનાનો તરખાટ, સરકારે શું લીધા પગલા?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ચીનમાં ફરી કોરોનાના કેસ વધ્યા છે. છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીને અસંખ્ય ફ્લાઈટને રદ્દ કરી છે. આ સાથે જ ઘણી શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે.
Continues below advertisement