હોળી પર મોંઘવારીનો જોરદાર આંચકો લાગશે, ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $100ને સ્પર્શવાને આરે
abp asmita
Updated at:
22 Feb 2022 01:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારા માટે તૈયાર થઈ જાઓ. રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવ અને યુદ્ધની સંભાવનાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં આગ લાગી છે. આંતરરાષ્ટ્રીય બજાર સપ્ટેમ્બર 2014 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.