યુક્રેનમાં ફસાયેલી દમણની દિકરી માનસી શર્મા સ્પેશ્યિલ ફ્લાઈટમાં ફરી પરત, પરિવારમાં ખુશી

Continues below advertisement


યુક્રેનમાં ફસાયેલી દમણની વિદ્યાર્થીની માનસી શર્મા રોમાનિયાથી સ્પેશ્યિલ ફ્લાઈટમાં ભારત પરત ફરી છે. પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. પરિવારજનોએ સરકારનો આભાર માન્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram