પેન્સિલવેનિયામાં ટ્રમ્પના હાથમાંથી જાય તો બાઇડેનનું રાષ્ટ્રપતિ બનવું નક્કી
Continues below advertisement
અમેરિકાની ચૂંટણીને લઇને સૌથી મોટા અપડેટ આવ્યા છે. પેન્સિલવેનિયા ટ્રમ્પના હાથમાંથી જઇ શકે છે. અહી ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે રહેલા મતનું અંતર ઘટ્યું છે. અત્યાર સુધીમાં મતગણતરીમાં બાઇડેનને 32 લાખ 67 હજાર 923 મત અને ટ્રમ્પને 32 લાખ 85 હજાર 965 મત છે.
Continues below advertisement