US માં ટેક્સાસમાં ભયંકર અકસ્માત, 130 વાહનો એકબીજા સાથે ટકરાયા
Continues below advertisement
અમેરિકાના ટેક્સાસમાં ભયંકર અકસ્માત થયો હતો. 130 વાહનો એકબીજા સાથે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બે કિલોમીટરનો રસ્તો બ્લોક થયો હતો. આ અકસ્માતમાં 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Continues below advertisement