અમેરિકામાં ઈલાઈલીલી બાદ હવે રેજનેરોન કંપનીની એન્ટીબોડી કોકટેલ ટ્રીટમેન્ટને FDAની મંજૂરી
Continues below advertisement
કોરોનાની સારવારને લઈને વધુ એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં ઈલાઈલીલી બાદ હવે રેજનેરોન કંપનીની એન્ટીબોડી કોકટેલ ટ્રીટમેન્ટને FDAની મંજૂરી આપવામાં આવી છે. દર્દીના શરીરમાં એન્ટીબોડી જેવલોપ ન થતી હોય તેવા સંજોગોમાં લેબમાં તેૈયાર કરેલી એન્ટીબોડી આ ટ્રીટમેન્ટ મારફતે અપાશે. એન્ટીબોડી કોકટેલ ટ્રીટમેન્ટથી દર્દીના શરીરમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકે છે.
Continues below advertisement