Forbes World's Billionaires List | વિશ્વના ટોપ-10 ધનિક લોકોમાં મુકેશ અંબાણી નવમાં સ્થાને
abp asmita
Updated at:
04 Apr 2024 03:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોર્બ્સે અત્યાર સુધીના વિશ્વના સૌથી ધનિક 10 લોકોની યાદી જાહેર કરી છે. જેમાં ટોપ-10માં મુકેશ અંબાણી નવમાં ક્રમે છે.