અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત થયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત થયા, ટવિટ કરીને બરાક ઓબામાએ કોરોના સંક્રમણ મામલે માહિતી આપી છે. ઓબામાને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પરીવારના અન્ય સભ્યો કોરોના સંક્રમિત ન હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram