G7 સમિટમાં PM મોદીએ વન અર્થ, વન હેલ્થનો આપ્યો મંત્ર, જુઓ વીડિયો

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જી-7 સમિટમાં વિશ્વને વન અર્થ, વન હેલ્થનો મંત્ર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસ અને જર્મનીના ચાંસેલર એંજેલા મર્કલે વડાપ્રધાન મોદીના વિચારોનું સમર્થન કર્યું હતું. આજે પણ જી-7 સમિટમાં પ્રધાનમંત્રી સંબોધન કરશે.  બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને મોદીને જી-7 સમિટમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસના પરિણામે મોદીએ બ્રિટનનો પ્રવાસ રદ કર્યો હતો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram