અમેરિકામાં ભારે હિમવર્ષા, હાઇવે પર એકસાથે 40 વાહનો ટકરાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમેરિકામાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે હાઇવે પર એક સાથે 40 જેટલા વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. અકસ્માતને પગલે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.