કેનેડામાં ગુજરાતી પરિવારના ગરબા, નિયમોના પાલન સાથે ઘરમાં જ ગરબા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Oct 2020 12:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીનો (Navratri) પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે કેનેડામાં પણ ગુજરાતી પરિવારોએ નવરાત્રીમાં ગરબા રમ્યા હતા. ગુજરાતી પરિવારે નિયમોના પાલન સાથે ઘરમાં જ ગરબા રમ્યા હતા. ગુજરાતી પરિવારોએ કેનેડામાં પોતપોતાના ઘરમાં જ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા.કેનેડાના બ્રમટનમાં ગુજરાતી પરિવારોએ ગરબા કરી આપણી પરંપરા નિભાવી હતી.