આજે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લવાશે પરત, 56 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ પહોંચશે મુંબઈ
Continues below advertisement
યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયાસ તેજ થઈ રહ્યા છે. રોમાનિય અને હંગેરી મારફતે વિદ્યાર્થીઓને પરત લવાશે. પહેલી ફ્લાઈટ બપોરે બે વાગ્યે દિલ્હી પહોંચશે.
Continues below advertisement
Tags :
Delhi Mumbai Government-of-india Air India Ukraine Return Indian Embassy Gujarati Student Trapped Indian Student Gujarati Student