ઇરાકી સેનાની દક્ષિણ મોસુલમાં મોટી કાર્યવાહી, 42 આતંકીઓને માર્યા ઠાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2020 09:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇરાની સેનાએ દક્ષિણ મોસુલમાં મોટી કાર્યવાહી કરી હતી. એક રિપોર્ટ અનુસાર ઇરાકી સેનાએ 42 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓ આતંકી સંગઠન આઇએસ સાથે જોડાયેલા હતા.