Israel-Palestine conflict: ઇઝરાયલે ગાઝા બોર્ડર પર તૈનાત કરી ટેન્ક, જુઓ વીડિયો

Continues below advertisement

ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે આજે સતત પાંચમા દિવસે હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયલે ગાઝામાં હુમલાઓ વધારી દીધી છે. જ્યારે પેલેસ્ટાઇનીઓ પણ ઇઝરાયલ પર રોકેટ હુમલાઓ કરી રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલે ગાઝા  સરહદ પર પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. સાથે ટેન્ક પણ  તૈનાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલ એક સ્ટ્રાઇકની સાથે સાથે ટેન્કથી પણ હુમલાઓ કરવાની તૈયારીમાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram