હું દેશને તોડનાર નહી એક સાથે જોડીને રાખનાર રાષ્ટ્રપતિ બનીશઃ બાઇડેન

Continues below advertisement

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનની ભવ્ય જીત થઇ હતી. બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વપ્ન રોળાયું હતું. 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે. બાઈડેનને 279 ઈલેક્ટોરલ વોટ મળ્યા તો ડોનાલ્ડ ટ્રંપને 214 ઈલેક્ટોરલ વોટ મળ્યા. છ વખત સેનેટર રહી ચૂકેલા બાયડન 2008થી 2016 દરમિયાન બે વખત ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram