ભાગેડુ મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે આપ્યા શરતોને આધિન જામીન, જુઓ વીડિયો

Continues below advertisement

ભાગેડુ મેહુલ ચોક્સીને  ડોમિનિકા કોર્ટે શરતોના આધિન જામીન આપ્યા છે. કોર્ટે ચોક્સીની નાદુરસ્ત તબિયતને આધારે જામીનની સાથે સાથે એન્ટીગુઆ જવાની મંજૂરી આપી છે. જરૂરી પ્રોસેસ પુરી કર્યા બાદ ચોક્સી એન્ટીગુઆ જશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram