અમેરિકામાં એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ 3 લાખથી વધુ કેસ, જુઓ કેવી છે સ્થિતિ?

Continues below advertisement
અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ત્રણ લાખ બાર હજાર કેસ નોંધાયા છે. અમેરિકામાં એક જ દિવસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો 5 કરોડ 40 લાખને વટાવી ગયો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram