સમાચાર શતક: ટોકિયો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ કાંસ્ય પદક ચૂકી, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોકિયો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું (Indian women's hockey team) શાનદાર પ્રદર્શન. પરંતુ કાંસ્ય પદક bronze medal ચૂકી મહિલા ટિમ. બ્રિટનની હોકી ટીમે આપી મ્હાત. ગામડાઓમાં રસીકરણ અંગે જાગૃતતા જોવા મળી. કચ્છમાં નોંધાયો 2.9ની તીવ્રતાનો ભૂકંપ. મુંબઈના જુહુ બીચ પર તેલ પ્રસર્યું, સફાઈ કામ શરૂ કરાયું.