સમાચાર શતક: 17 ઓગષ્ટ બાદ ગુજરાતમાં જામશે ફરી વરસાદી માહોલ, જુઓ મહત્વના ન્યૂઝ

Continues below advertisement

ભારતમાં ભણતા અફઘાની વિદ્યાર્થીઓને તેમના પરિવારની ચિંતા. ભારતમાં આશરો આપવા કરી રજૂઆત. 17 ઓગષ્ટ બાદ ગુજરાતમાં જામશે ફરી વરસાદી માહોલ. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે કહ્યું ખેડૂતોને આપશે સિંચાઇ માટે પાણી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram