દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર લૂંટના ઇરાદે હુમલો થયો હતો.મૂળ ભરૂચના પગુથણ ગામના યુવાનના સ્ટોર પર નિગ્રો લૂંટારુઓએ લૂંટ ચલાવ્યા બાદ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી.
Continues below advertisement