પાકિસ્તાનઃ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ભૂકંપનો આચંકો, 15થી વધુ લોકોના મોત

Continues below advertisement

આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ દક્ષિણ પાકિસ્તાનમાં 6ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રબિંદુ પાકિસ્તાનના હરનાઈથી 14 કિમી દૂર નોંધાયું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram