UNGAમાં PAKનો કાશ્મીર રાગ, કહ્યું- કાશ્મીરમાં મુસ્લિમો પર થઈ રહ્યું દમન
Continues below advertisement
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા( UN General Assembly)માં પાકિસ્તાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે, કાશ્મીરમાં મુસ્લિમો પર દમન થઈ રહ્યું છે. અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ. ઈમરાન ખાને યુએનને દખલગીરી કરવાની માંગ કરી છે.
Continues below advertisement