Pakistan Violence: ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Pakistan Violence |  ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ, જુઓ વીડિયોમાં

ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાઈ ગઈ છે...ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનના સમર્થકોએ ભારે પથ્થરમારો કર્યો હતો..પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા છે... પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે ઈસ્લામાબાદમાં હિંસા વધી ગઈ છે. પીટીઆઈ નેતા સહિત કુલ 10 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાઉન્સેલર અબ્દુલ કાદિર ખાનનું ગોળી વાગવાથી મોત થયું છે. ગઈકાલે રાત્રે તેને ગોળી મારી દેવામાં આવી હતી. રાજધાનીના બ્લુ એરિયામાં હિંસક અથડામણ દરમિયાન ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર પાકિસ્તાનમાં હિંસાનું વાતાવરણ છે.

ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાઈ ગઈ છે...ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનના સમર્થકોએ ભારે પથ્થરમારો કર્યો હતો..પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા છે...
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram