રશિયા અને યુક્રેનના મહાયુદ્ધની સીધી અસર ડિફેન્સ પર પડી શકે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રશિયા અને યુક્રેનના મહાયુદ્ધની સીધી અસર ડિફેન્સ પર પડી શકે. ઓપરેશન ગંગા હેઠળ નવસારીનો વિદ્યાર્થી વતન પરત ફર્યો. પાર્થે જણાવી આપવીતી. યુક્રેન નાગરિકોને ઢાલ બનાવી રહ્યું હોવાનું રશિયાએ કર્યો આરોપ, રશિયા રહેણાંક વિસ્તારમાં હુમલો ન કરી રહી હોવાનો વ્લાદિમીર પુતિનનો દાવો. બજેટ સત્રનો આજે પ્રશ્નોત્તરીકાળથી થશે પ્રારંભ. માછીમારોના અપહરણ મુદ્દે થશે ચર્ચા. રાજકોટની નોવા હોટેલમાં યુવતીની હત્યા બાદ યુવકનો આત્મહત્યાનો પ્રયાસ. વાયુસેના અને એર ઇન્ડિયાના વિમાનમાં 700થી વધુ વિદ્યાર્થીઓની વતન વાપસી થઇ. ભારત સરકારનું ઓપરેશન "ગંગા" પુરજોશમાં. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રક્ષા મંત્રાલયે જાહેર કરી ગાઈડ લાઈન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram