યુક્રેનના બે શહેરોમાં રશિયાએ સીઝફાયરનું કર્યું એલાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે મોટા સમાચાર. યુક્રેનના બે શહેરોમાં રશિયાએ સીઝફાયરનું કર્યું એલાન. ગ્રીન કોરિડોર બનાવવા માટે રશિયાની જાહેરાત. ભારતીય સમય અનુસાર સવારે 11-30 કલાકે સીઝફાયરનું એલાન કરાયું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram