સયુંકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી રશિયાની હકાલપટ્ટી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સયુંકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી રશિયાની હકાલપટ્ટી કરવામાં આવી. સયુંકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં રશિયા વિરુદ્ધ 93 વોટ પડયા. જેને જોતા તેની હકાલપટ્ટી કરવામાં આવી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને જોતા આ નિર્ણય લેવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram