રશિયા-યુક્રેન મહાજંગઃ રશિયાની સેનાએ કર્યો ચેરનોબિલ પર કબ્જો,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રશિયા અને યુક્રેન વચ્ચેના મહાજંગમાં ઘણા નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે રશિયાની સેનાએ ચેરનોબિલ પર કબજો કર્યો હોવાનું નિવેદન યુક્રેને આપ્યું છે. આ સાથે રશિયા સમર્થિત વિદ્રોહીઓ રાજધાની કિવમાં ઘુસ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram