Russia-Ukraine War: રશિયાએ યૂક્રેનની રાજધાનીમાં કર્યા ધમાકા, 11 શહેર પર એકસાથે હુમલો

Continues below advertisement

યૂક્રેન-રશિયા વચ્ચેની તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી દીધો છે. પુતિને કહ્યું કે યૂક્રેનની સેના હથિયાર હેઠા મુકી દે. આ પછી યૂક્રેનના અલગ અલગ શહેરોમાં ધમાકાની ખબરો આવી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram