રશિયા-યુક્રેન યુદ્ધઃ સતત આઠમા દિવસ યુદ્ધ બન્યું વધુ ઘાતકી, યૂક્રેને શું કર્યા દાવા?
abp asmita
Updated at:
03 Mar 2022 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસ યુદ્ધ ઘાતક બન્યું છે. રશિયાના મોટા સૈન્ય અધિકારીઓના મોત થયા હોવાનો યુક્રેને દાવો કર્યો છે. રશિયાની એક હજારથી વધુ ટેન્ક, બખ્તરબંધ ગાડીઓને નેસ્તનાબૂદ કરી હોવાનો યૂક્રેને દાવો કર્યો છે.