પાકિસ્તાનમાં સિંધ પોલીસ અને પાકિસ્તાની સેના આમને સામને,જુઓ વીડિયો

Continues below advertisement
પાકિસ્તાનના કરાચીમાં મંગળવારે મોડી રાતે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અહીં ગઈકાલે સેના અને સિંધની પોલીસ આમને સામને આવી ગઈ હતી. મોડી રાત્રે પાકિસ્તાની સેનાએ સિંધ પ્રાંતના ગવર્નરના ઘરને ઘેરી લીધું હતું. ઉલ્લેખનીય છે કરાચીમાં આજે એક મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થઈ ગયા હતા. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram