20 વર્ષ બાદ તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબ્જો, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ દેશ છોડ્યો, જુઓ વિડીયો
Continues below advertisement
અફઘાનિસ્તાનમાં (afghanistan) થઈ રહેલા તોફાનોને જોઈને સમગ્ર દુનિયા (world) ચિંતિત છે. માત્ર 20 વર્ષ બાદ તાલિબાને (taliban) અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ દેશ છોડી દીધો છે. કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાની ઘુસ્યાં છે. હવે કાબુલ એરપોર્ટને અમેરિકની સેના સંભાળશે.
Continues below advertisement
Tags :
Gujarati News Afghanistan Gujarat News World News Control Taliban ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live Take Over Usa Failure After 20 Years