ટોપ 10: હરિયાણાના કરનાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

હરિયાણાના કરનાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 18 ઓગષ્ટના રોજ થયેલા લાઠીચાર્જના વિરોધમાં આ પ્રદર્શન કરાયું હતું. ખેડૂતોએ સચિવાલય તરફ કુચ કરતાં પોલીસે તેમણે રોક્યા હતા અને પાણીનો મારો કરાયો હતો. ઉત્તર પ્રદેશમાં જામ્યો ચૂંટણી માહોલ. પ્રબુદ્ધ સમેલનમાં BSP સુપ્રીમો માયાવતીએ કર્યો હુંકાર. બ્રહ્માનોને તેમના હક આપવાની વાત કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram