TOP 10: ઈઝરાયલના વડાપ્રધાને લીધો વેક્સિનનો ત્રીજો ડોઝ, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ઝાયડસ કેડિલાની રસી ZyCoV-Dને ઈમર્જન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી મળી ગઈ છે. બાળકોને પણ આ વેક્સિન આપી શકાશે. ઈઝરાયલના વડાપ્રધાન નેફટાલી બેનેટે કોરોનાની વેક્સિનનો ત્રીજો ડોઝ લીધો છે. ઈઝરાયલ એવો પહેલો દેશ છે જ્યા વેક્સિનનો ત્રીજો ડોઝ અપાઈ રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram