યુક્રેન-રશિયા મહાજંગઃ યુક્રેને આખી સેનાને ઉતારી જંગમાં, જુઓ કેવા છે યુક્રેનના દ્રશ્યો?
abp asmita
Updated at:
25 Feb 2022 11:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેન અને રશિયા વચ્ચે જંગ છેડાઈ છે ત્યારે વળતાપ્રહારમાં રશિયાના 50 સૈનિકો ઠાર મરાયા હોવાનો યુક્રેને દાવો કર્યો છે. રશિયાની 130 બખ્તરબંધ ગાડીઓને નષ્ટ કરવામાં આવી છે.