યુક્રેન-રશિયા મહાયુદ્ધઃ યુક્રેનમાં ફસાયેલી ગુજરાતી વિદ્યાર્થીની દિનલ પટેલે જણાવી સ્થિતિ

Continues below advertisement

યુક્રેન અને રશિયા વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવમાં ઝડપથી આગળ વધી રહી છે. યુક્રેનમાં ફસાયેલી ગુજરાતી વિદ્યાર્થીની દિનલ પટેલે કહ્યું કે, એર લાઈન વગેરે બંધ થઈ ગઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram