US Presidential Elections: Detroit મતગણતરી કેન્દ્ર બહાર Trumpના સમર્થકોનું પ્રદર્શન
Continues below advertisement
US Presidential Elections: Detroitમાં ટ્રમ્પના સમર્થકોએ મતગણતરીમાં ગરબડનો આરોપ લગાવ્યો હતો. મતગણતરી કેન્દ્ર પર ટ્રમ્પના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. ટ્રમ્પે પણ Detroitને લઇને ટ્વિટ કર્યું હતું.
Continues below advertisement