US Presidential Elections: જે પ્રકારની આશા છે એ પ્રકારના જ પરિણામ આવશેઃ ટ્રમ્પ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2020 03:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમેરિકન રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી રોચક તબક્કામાં પહોંચી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ચૂંટણીનું પરિણામ આશ્વર્યજનક હશે. જે પ્રકારની આશા છે એ પ્રકારના જ પરિણામ આવશે. અમને જીતનો વિશ્વાસ છે. અમે ટેક્સાસ, જોર્જિયા અને નોર્થ કેરોલિના જીત્યા છે.