અમેરિકાએ ભારતના કૃષિ કાયદાનું કર્યું સમર્થન, જાણો શું આપ્યું નિવેદન?
Continues below advertisement
અમેરિકાએ ભારતના કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતું. અમેરિકાએ કહ્યું કે કૃષિ સુધારા માટે લેવાયેલા પગલા ભારતીય બજાર માટે સારા છે. સંવાદ કરીને મતભેદનો ઉકેલ લાવવો જોઇએ.
Continues below advertisement