અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલે વુહાન લેબના કર્મચારીઓ અંગે શું કર્યો ઘટસ્ફોટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 May 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના વાયરસ(Corona Virus) અંગે અમેરિકન અખબાર(American Newspaper) વોલ સ્ટ્રીટ જનરલે(Wall Street General) ખુલાસો કર્યો છે.જેમાં ચીનની વુહાન લેબના કર્મચારીઓ દુનિયામાં વાયરસ ફેલાવ્યા પહેલા બિમાર હોવાની વાત કરાઈ છે.