આજે 21 જૂનનો દિવસ વિશ્વમાં સૌથી લાંબો દિવસ રહેશે, જાણો કારણ?
Continues below advertisement
21 જૂન (21 june) આજના દિવસની વિશેષતા છે કે આજનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આજે 13 કલાક અને 28 મિનિટનો દિવસ રહેશે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ક્રાંતિવૃત અને વિષુવવૃત એકબીજાને છેદે છે ત્યારે પહેલો દિવસ 20 માર્ચે આવે છે ત્યારે ભારતમાં દિવસ અને રાત સરખા હોય છે. અને બીજો દિવસ 21 જૂને આવે છે જે વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે. સાથે આજે પવિત્ર ભીમ અગિયાર એટલે કે નિર્જળા એકાદશીનો પર્વ પણ છે
Continues below advertisement